BlogAbout us
Banner
ઓડિઓ બુક • સાહિત્ય
Chanakya Niti by MD Motivation

चाणक्य नीती एक महान विद्वान, राजनयिक, रणनीतिकार और शिक्षक के युगानुकूल विचारों से भरी है, जो किसी भी व्यक्ति के रोजमर्रा के जीवन के DO और DONT के रूप में काम करते हैं, जो अपने जीवन को एक शानदार सफलता बनाना चाहते हैं।

Banner
વાર્તા • પ્રેમ
નારી ભુત,ભવિષ્ય અને વર્તમાન

એક નારીનો ભૂતકાળ તેના ભવિષ્યને છિન્ન ભિન્ન કરી નાખે છે. આશા હવે તેનો વર્તમાન સમય સેવાકીય પ્રવૃત્તિમાં જ વિતાવે છે. અને અભયને ફાંસીની સજા થતાં અરુંધતી પણ આશા ની જેમ જ વિધવા બને છે અને તે પણ આશા ની સાથે જોડાય અને સેવાકીય પ્રવૃત્તિમાં પોતાનું બાકીનું જીવન વિતાવે છે.

Banner
વાર્તા • પ્રેમ
રેવંત

રેવંત, દક્ષ પ્રજાપતિ નો દીકરો માતા સતી પાર્વતી નો ભાઈ શક્તિશાળી ,મલ્લવિદ્યા અને યુદ્ધકળા નિપુણ છે.સતી જી નું પિતા દ્વારા શંકરભગવાન નું અપમાન સહન ન થતા હવન કુંડ માં બાલી જાય છે ,ભગવાન શંકર ક્રોધ માં વિનાશ કરે છે, રેવંત પિતા નું ઘર છોડી કૈલાશ પર રહેવા આવી જાય છેબીજા જન્મ માં શિવ પાર્વતી ના દીકરા કાર્તિકેય અને મામા રેવંત દક્ષિણ માંઅસુરો ની સામે યુદ્ધ કરી તારકાસુર નો વધ કરે છેપણ હવે પછી ના યુદ્ધ માં રેવંત અસુરો ના નવા અધિપતિ તારકાક્ષનો સાથ આપે છે અને અસુર પ્રજા ના કલ્યાણ માટે કાર્તિકેય નો વિરોધ કરે છે. પણ આ શુ એમની સાથે છળ થાય છે?હવે પ્રશ્ન એ છે કે સત્ય કોની પક્ષે છે? શું શંકર ભગવાન રેવંત નો સાથ દે છે કે ?

Banner
પુસ્તક સારાંશ • પ્રેરણા
रिच डैड पुअर डैड

Rich Dad Poor Dad is a book written by Robert Kiyosaki and Sharon Lechter. It advocates the importance of financial literacy (financial education), financial independence, and building wealth through investing in assets, real estate investing, starting and owning businesses, as well as increasing one's financial intelligence (financial IQ) to improve one's business and financial aptitude. It is a book famous among people who want to grow their business and has a number of business strategies and tips for growing a successful business. If you are someone who is interested in starting his own business you must listen to this audiobook. Rich Dad Poor Dad is Robert's story of growing up with two dads — his real father and the father of his best friend, his rich dad — and the ways in which both men influenced the life of the writer. रिच डैड गरीब डैड रॉबर्ट कियोसाकी और शेरोन लेचर द्वारा लिखित पुस्तक है। यह वित्तीय साक्षरता (वित्तीय शिक्षा), वित्तीय स्वतंत्रता और संपत्ति में निवेश के माध्यम से धन का निर्माण, अचल संपत्ति निवेश, शुरू करने और खुद के व्यवसाय के साथ-साथ किसी के व्यापार और वित्तीय योग्यता में सुधार करने के लिए वित्तीय खुफिया (वित्तीय आईक्यू) को बढ़ाने की वकालत करता है। यह एक पुस्तक है जो उन लोगों के बीच प्रसिद्ध है जो अपने व्यवसाय को बढ़ाना चाहते हैं और एक सफल व्यवसाय के विकास के लिए कई व्यापारिक रणनीतियों और युक्तियां हैं। यदि आप ऐसे व्यक्ति हैं जो अपना खुद का व्यवसाय शुरू करने में रुचि रखते हैं तो आपको इस ऑडियोबुक को अवश्य सुनना चाहिए। रिच डैड गरीब पिताजी रॉबर्ट के दो डैड्स के साथ बड़े होने की कहानी है - उनके असली पिता और उनके सबसे अच्छे दोस्त के पिता, उनके अमीर डैड - और उन तरीकों से दोनों पुरुषों ने लेखक के जीवन को प्रभावित किया।

Banner
ઓડિઓ બુક • સફળતા
Spy the lie

Synopsis. Spy the Lie reveals the typical strategies that liars use to try to deceive you, as well as the tools to help you detect them. This book draws on field-tested methods for lie detection developed by former CIA officers, which helps to spot the signs of a lie and ask the right questions to uncover the truth.

Made with  in India