share-icon

00:00
00:00

સપના ની ઉડાન  in gujarati | undefined undefined मे |  Audio book and podcasts

સપના ની ઉડાન  in gujarati

4.5*

Story |419mins

10 KListens
AuthorTeam Mixing Emotions
પોતાના સપના સાથે જીવવા માંગતી પ્રિયા , શહેરમાં આવે છે જ્યાં બહેન જેવી મિત્ર , અને હમેશ સાથ આપવા તૈયાર રોહન રહે છે , ડૉક્ટર બનીને NGO ખોલી વિના મુલ્યે સારવાર કરવાનું સપનું પૂરું કરવા ઇરછતી પ્રિયા ના જીવનમાં પ્રેમ પ્રકરણ , મિત્રતા , ઓફિસ , હોસ્પિટલ અને કોર્ટ ના ધક્કા આ બધી અડચણો આવી પડે છે અને કઈ રીતે મિત્રો ના સાથ થી તે આગળ વધે છે …તે . જાણવા માટે સાંભળો વાર્તા “સપના ની ઉડાન “ માત્ર kuku fm પર
Read More
  • 50 Episode
  • Details