00:00
00:00

Premium
પ્રેમ કે બદલો! in gujarati | undefined undefined मे |  Audio book and podcasts

Story | 202mins

પ્રેમ કે બદલો! in gujarati

AuthorTeam Mixing Emotions
પ્રેમ કે બદલો બે એવા પ્રેમી ની પ્રેમ વાર્તા છે કે જે પોતાના પ્રેમ માટે કોઈપણ હદ પાર કરી શકે એમ હોય છે. અરિહંત ના પિતા દ્વારા વર્ષો પહેલા કરેલ કૃત્યો નો બદલો લેવા માટે નિયતિ નામની ચૂડેલ આવી પહોંચે છે. તે અરિહંત ને પોતાની પ્રેમ જાળમાં ફસાવીને શિવરાજ ની હવેલી ની વહુ બનવા માગતી હોય છે. નિયતિ ના ઇરાદા પોતાને અને તેની ફોઈ મોહિની ને ઇન્સાફ અપાવવા માટે તે આ બધું કરી રહી હોય છે. તે અરિહંત ને કાળા જંગલમાં લઈ જાય છે અને પછી આયાના રોશની ની આવીને અરિહંત ને બચાવે છે. જ્યારે પાંચ વર્ષ પછી નિયતિ અને મોહિની પાછી ફરે છે ત્યારે તે પોતાનો બદલો આ શિવરાજ ના પરિવાર થી લઈ લે છે. પ્રેમ કે બદલા ની આખી પ્રેમ કહાની સાંભળો માત્ર Kuku FM પર.
Read More
Listens787
26 Episode
Details