આ વાર્તા અંશ અને પ્રિયા ની છે, બંને સાથે મોટા થયા છે ,, એક બીજા લાગણીઓ પણ છે , બન્ને ને આખી જીંદગી એક બીજા સાથે રહેવું છે .. પણ યશ ને પ્રિયા અને અંશ ને એક થવા નથી દેવું .. જૂનાગઢ ફરવા વેલ અંશ પ્રિયા પાર સ્ટષ્ટ કી નજર રાઝી રહ્યું છે .. કોઈ છે જે તેમને એક કરવા માંગતું નથી .. શું થશે બન્ને સાથે ? કઈ રીતે સાથ નિભાવશે અંશ અને પ્રિયા એક બીજાનો ? જાણવા માટે સાંભળતા રહો વાર્તા “એક મિલન ઐસા ભી” માત્ર kuku પર. Read More