meta pixel
share-icon

00:00
00:00

 ભદ્રંભદ્ર 					 in gujarati | undefined undefined मे |  Audio book and podcasts

ભદ્રંભદ્ર  in ગુજરાતી

4.1*
Share Kukufm
43 K Listens
AuthorRJ Arpit
ભદ્રંભદ્ર આ નામ સાંભળતા ની સાથે જ એવો વિચાર આવે કે આ તે વાડી કેવું નામ, મિત્રો આ નવલકથા માં પણ કઈક આવું જ છે જેવુ અનોખુ નામ આવું જ અનોખુ આ પુસ્તક ને એના પાત્રો છે. મુખ્ય પાત્ર ભદ્રંભદ્ર એ એવી એવી મુસીબતો માં પડી જાય છે કે જેની વાત જ ના પૂછો પાછા પોતે પાક્કા બ્રહમન આટલે મુસીબત માઠી નિકડવાના આમના રસ્તાઓ પણ જોરદર છે. અને આ બધા જ અનુભવો ની નોંધ અહિયાં એમના મિત્રે અંબરામ એ લીધી છે. Author -રમણ ભાઈ નીલકંઠ
Read More
  • 32 Episode
  • Details