આરવ અને સુપ્રિયા હનિમૂન કપલે સિમલા કુલુ મનાલી નો પ્રવાસ બીજા ઘણા કપલ સાથે સારું કરે છે.વાઇલ્ડ લાઈફ એડવેન્ચર ,રાફ્ટિંગ, પેરાગ્લાઇડિંગ અને ઘોડે સવારી ની માજા કરે છે. સુપ્રિયા થકી ગયી હોવાથી DJ પાર્ટી માટે નથી જતી ,રૂમ માં જ સૂતી હોય છે.આરવ રૂમ માં આવી ને જોવે છે તો સુપ્રિયા ના કપડાં ફેલાયેલા પડ્યા છે બધી જગ્યા એ શોધે છે પણ ક્યાંય નથી મળતી.સુ થયું સુપ્રિયા નું અચાનક ક્યાં ગાયબ થી જાય છે?Read More