00:00
00:00

સંભવામિ યુગે યુગે  in gujarati | undefined undefined मे |  Audio book and podcasts

Story | 265mins

સંભવામિ યુગે યુગે  in gujarati

AuthorJyotindra
સોમ બે વર્ષ નો હતો ત્યાર થી તેને મારવાના પ્રયત્નો કોઈકે કરેલા પણ સફળ ન થયા કારણકે તેની પાછળ બાબા નું બનાવેલું સુરક્ષા કવચ છે.સોમ મોટો થઇ કોલેજ માં એડમિસન લે છે ત્યાં તેના મિત્ર ભૂરસિંઘ, જીગ્નેશ અને પ્રો. અનિકેત નો સાથ અને પાયલ નો પ્રેમ મળે છે. સંગીત માં વિશારદ, વાંચવાનો શોખીન સોમ તંત્ર વિદ્યા તરફ વળે છે અને રંગા ને બોલાવી તેની વિદ્યાભ્યાસ આગળ વધારે છે. માત્ર સત્તર વર્ષ ની ઉંમરે કૃતક ની વિધિ પર કરી લે છે.તેનો સામનો ૬૦૦ વર્સના જટાશંકર સાથે થાય છે જેને કૃતક ની વિધિ પર કરવા હજારો જીવતા લોકો ની બળી આપ્યા છે.છેલ્લી વિધિ અનંતક ની હોય છે તે પૂર્ણ કરવા બંને વચ્ચે હોડ લાગી છે.જટાશંકર વિદ્યા નો દુરુપયોગ કરીને રાવણ ની પાડવી મેળવી સક્સે કે પછી સોમ વિયા નો સદુપયોગ કરીને રાવણ ની પાડવી સુધી પહોંચે છે? Writer - જ્યોતીન્દ્ર દિનેશચંદ્ર મેહતા RJ - Harshul
Read More
Listens45,461
40 Episode
Details