આ નવલકથા આત્માની નથી છતાં હોરર છે કે આ ધરતી પર સામાન્ય લોકોની જેમ જ જીવતાં કેટલાંક લોકોની નીતિ, વિચારસરણી, નજર એટલી ભયાવહ હોય છે કે જે પોતાનાં સ્વાર્થ માટે પોતાનાં પરિવારને પણ નથી બક્ષી શકતાં. આવા લોકો આત્મા, ભૂત પ્રેત કરતાં પણ વધારે ભયાનક કામો કરતાં હોય છે. આ એક સત્ય ઘટના પર આધારિત નવલકથા છે. પણ એમાં વર્ણવેલ ઘણું બધું કાલ્પનિક પણ જે જેને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ વ્યક્તિ સાથે કોઈ સંબંધ નથી હોતો. એ સાથે સંકળાયેલી નક્ષ અને રાહી નામનાં એક સુંદર યુગલની પ્રેમકથા વણાયેલી છે જે વાચકોને ચોક્કસ પસંદ આવશે.Read More