રેવંત, દક્ષ પ્રજાપતિ નો દીકરો માતા સતી પાર્વતી નો ભાઈ શક્તિશાળી ,મલ્લવિદ્યા અને યુદ્ધકળા નિપુણ છે.સતી જી નું પિતા દ્વારા શંકરભગવાન નું અપમાન સહન ન થતા હવન કુંડ માં બાલી જાય છે ,ભગવાન શંકર ક્રોધ માં વિનાશ કરે છે, રેવંત પિતા નું ઘર છોડી કૈલાશ પર રહેવા આવી જાય છેબીજા જન્મ માં શિવ પાર્વતી ના દીકરા કાર્તિકેય અને મામા રેવંત દક્ષિણ માંઅસુરો ની સામે યુદ્ધ કરી તારકાસુર નો વધ કરે છેપણ હવે પછી ના યુદ્ધ માં રેવંત અસુરો ના નવા અધિપતિ તારકાક્ષનો સાથ આપે છે અને અસુર પ્રજા ના કલ્યાણ માટે કાર્તિકેય નો વિરોધ કરે છે. પણ આ શુ એમની સાથે છળ થાય છે?હવે પ્રશ્ન એ છે કે સત્ય કોની પક્ષે છે? શું શંકર ભગવાન રેવંત નો સાથ દે છે કે ?Read More