બકાર નામના એક યક્ષ નો જન્મ મહદેવ ના અંશ માથી થાય છે , બકાર લોકપ્રેમી હોય છે અને પૃથ્વીલોક માટે ઘણા સારા કામ કરે છે ને લોકો માં ખૂબ જ નામના પ્રાપ્ત કરે છે આ જો ને દેવતાગણ આના થી ઈર્ષા કરે છે અને ભગવાન વિષ્ણુ આગળ એની ખોટી ફરિયાદ કરે છે ભગવાન વિષ્ણુ પોતાના વ્રજ થી આને વધ કરે છે જ્યારે ભગવાન વિષ્ણુ ને બકાર ની હકીકત ખબર પડે છે ત્યારે તે તેને વરદાન આપે છે કે હજારો વર્ષ પછી તેનો પુનર્જન્મ થસે જ્યારે અને ફરી તે લોક કલ્યાણ ના કામ કરશે. હવે પાતાળ લોકના રાજા ના મહેલ માં એક રાજ કુવર નો જન્મ થયો જેનું નામ છે "રુદ્ર" જે બકાર નો પુનર્જન્મ છે.અને મહાદેવ નો અંશ હોવાના લીધે બકાર ભગીરથ કર્યો કરે છે, એક વાર તે પૃથ્વીલોક માં જાય છે ને ત્યારે આ પૃથ્વી લોક ના સૌથી શક્તિશાળી રાજા ની દીકરી ના પ્રેમ માં પડે છે.પણ પૃથ્વી લોક અને પાતાળલોક વચ્ચે ના સંબંધ હજારો વર્ષો થી વણસી ચૂકેલા છે હવે તે રાજકુમારી મેઘના ના પ્રેમ માં કેવી રીતે પડે છે આની કહાની ખંડ એક માં લેખક જતિન પટેલ એ લખી છે .Read More