00:00
00:00

Premium
ભારેલો અગ્નિ in gujarati | undefined undefined मे |  Audio book and podcasts

Story | 616mins

ભારેલો અગ્નિ in gujarati

AuthorTeam Mixing Emotions
‘ભારેલો અગ્નિ' નવલકથા ભારતમાં અંગ્રેજો સામે થયેલા ૧૮૫૭ના પ્રથમ સ્વાતંત્ર્ય-સંગ્રામને કલ્પનાના રંગો પૂરીને આલેખતી નવલકથા છે. એમાં જાણીતાં ઐતિહાસિક પાત્રો અને કાલ્પનિક પાત્ર છે, સ્વરાજ્ય-પ્રાપ્તિ માટે યુદ્ધ અને હિંસાને અનિવાર્ય માનતા ગાંધીજીનો પ્રભાવ અને વિચારસરણીનો પાયો આબેહૂબ ઉપસાવ્યો છે. વળી, ગૌતમ, ત્ર્યંબક, કલ્યાણી, લ્યુસી, વગેરે પાત્રો દ્વારા મનુષ્યસંબંધનું – પ્રેમસંબંધ અને ત્યાગ-ભાવનાનું રુચિર, મધુર આલેખન પણ આ નવલકથાનું એક વિશેષ આકર્ષક પાસું છે. Author - Raman lal Desai
Read More
Listens3,342
49 Episode
Details