આ બૂકસમરી દ્વારા તમે જાણી શકશો કે રોજિંદા જીવનની સાથે સાથે તમે બીઝનેસ અને નોકરી બંને માં પણ બદલાવ લાવી શકો છો. મોટા પાયે કામ કરતાં તમામ પ્રકારના બીઝનેસમેન અને અમિરવર્ગના લોકો બીઝનેસ હેબિટ ને સમજે છે, અમુક નિયમોનું પાલન કરે છે, અને એટલા માટે જ તેઓ સફળતાના શિખર પર છે. તમે પણ અમુક પ્રકારની ચોક્કસ આદતને કેળવીને સફળતા પ્રાપ્ત કરી શકો છો અને એને સમજવામાં આ ઓડિયો બૂક તમને ખરેખર મદદરૂપ બનશે. Read More