. એક જુની કહેવત છે કે આપણે એક હાથે દાન કરીએ તો તેની જાણ બીજા હાથને પણ ના થવી જોઇએ. દાન આપવું એ કોઇ મોટી સિદ્ધી નથી તેમ છતાં પણ કર્ણ શા માટે છે શ્રેષ્ઠ દાનવીર એ જાણવા માટે ખાસ સાંભળો 'કર્ણને શ્રેષ્ઠ દાનવીર કેમ કહેવાય છે?'Read More
. એક જુની કહેવત છે કે આપણે એક હાથે દાન કરીએ તો તેની જાણ બીજા હાથને પણ ના થવી જોઇએ. દાન આપવું એ કોઇ મોટી સિદ્ધી નથી તેમ છતાં પણ કર્ણ શા માટે છે શ્રેષ્ઠ દાનવીર એ જાણવા માટે ખાસ સાંભળો 'કર્ણને શ્રેષ્ઠ દાનવીર કેમ કહેવાય છે?'